જનઆક્રોશ દિવસ નું એલાન : 27-11-2016

કેન્દ્રની ભાજપ સરકારે નક્કર આયોજન વિના નોટબંધી કરીને દેશની જનતાને મુશ્કેલીમાં મુકી દીધી છે. તા. ૮મીના રોજ રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ નોટબંધીનો નિર્ણય પણ વ્યવસ્થા તંત્રના અભાવે સતત ૧૮ દિવસ થયા હોવા છતાં સમગ્ર દેશમાં મંદીનો માહોલ, ધંધા રોજગાર ઠપ્પ, નાના વેપારીઓની આવકમાં મોટા પાયે ઘટાડો, શ્રમિકોને રોજી રોટી માટે ફાંફા, ખેડૂતોને ખેતીવિષયક પડતી મુશ્કેલીઓ, ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગ અને મહિલાઓની હાલાકી ઘટવાનું નામ લેતી નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note