જગત જનની માઁ દુર્ગાના દર્શન કરતા શ્રી રાહુલ ગાંધી
કોંગ્રેસ ઉપાધ્યક્ષ “રાહુલ ગાંધી” એ નવરાત્રીના પાવન પર્વ પ્રસંગ નિમિત્તે રાજકોટ શહેર સ્થિત નીલ સીટી નવરાત્રી ગરબા મહોત્સવમાં પહોંચી જગત જનની માઁ દુર્ગાની આરતી કરી કરી આશીર્વાદ મેળવ્યા તથા ગરબી માં ખેલૈયા ને મળ્યા. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રી ભરતસિંહ સોલંકી તથા ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા