જગતતાત ડિજીટલ આંદોલન – પ્રતિક ઉપવાસ : 04-06-2020
- જગતતાત ડિજિટલ આંદોલન” અંતર્ગત એક દિવસીય પ્રતિક ઉપવાસ: ડૉ. હિમાંશુ પટેલ
વૈશ્વિક કોરોના મહામારીમાં લોકડાઉનના પરિણામે તમામ ધંધા – રોજગાર બંધ છે. સામાન્ય – મધ્યમવર્ગને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ થઈ ગયો છે. તેવા સમયે જગતનો તાત સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. મોંઘા ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, મોઘી વિજળી, સિંચાઈના મોંઘા પાણી સહિતના કારણે દિવસેને દિવસે ખેતી અને ખેતપેદાશો મોંઘી થતી જાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો