છોટાઉદેપુર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી : 08-08-2016
- વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા વિશાળ સંમેલન
સર્વાંગી રીતે સમસ્ત આદિવાસી સમાજના હિતોની રક્ષા કરવા અને એમના હિતોને વાચા આપવા “વિશ્વ આદિવાસી દિવસ” સમગ્ર ગુજરાતમાં તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ના રોજ ઉજવાશે. કોગ્રેસ પક્ષ આદિવાસી સમાજના હક્ક અને અધિકાર માટે પ્રતિબધ્ધ છે.
તા. ૯મી ઓગષ્ટ, ૨૦૧૬ ને બપોરે ૧-૦૦ કલાકે, ઝંડા ચોક પોલીસ સ્ટેશન પાસે, છોટાઉદેપુર ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવનાર છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો