છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકારે કૃષિ ક્ષેત્રની સતત ઉપેક્ષા જ કર્યે રાખી : 15-10-2015

ગુજરાત પ્રદેશ કિસાન ખેત-મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજ રોજ પત્રકારોને જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકારે કૃષિ ક્ષેત્રની સતત ઉપેક્ષા જ કર્યે રાખી છે તેને કારણે આજે ગુજરાતમાં ખેતી અને ખેડૂતો તથા ખેત મજદૂરોની જે દુર્દશા થઇ છે તે માટે ભાજપની સરકારને સીધી જવાબદાર ગણી શકાય.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note