છેલ્લા ૧૫ વર્ષમાં થયેલ આર્થિક ગુનાઓ અંગે શ્વેતપત્ર બહાર પાડો : કોંગ્રેસ : 19-02-2017

  • રૂ. ૧૦૦ કરોડથી વધુનો ચૂનો લગાવનાર અર્બુદા ક્રેડીટ-અપની ક્રેડીટના સંચાલકો કેન્દ્રીય મંત્રીઓ સામે નિકટનો નાતો ધરાવે છે
  • ગુજરાતના ૪૦ હજારથી વધુ સામાન્ય અને માધ્યમ વર્ગના નાગરીકો સાથે છેતરપીંડી કરનાર અર્બુદા ક્રેડીટ-અપની ક્રેડીટના સંચાલકોને ભાજપ સરકાર બચાવી રહી છે
  • ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં આશરે ૧ લાખ કરોડના આર્થિક કૌભાંડો-છેતરપીંડીનો ભોગ બનનારને ન્યાય મળતો નથી : ડૉ. માનીશ દોશી
  • રાજ્યમાં આર્થિક કૌભાંડો-છેતરપીંડીની સ્કીમોમાં સંચાલકો-ગુનેગારો સામે સખત પગલા ભરવા અને છેલ્લા ૧૫ વર્ષમાં થયેલ આર્થિક ગુનાઓ અંગે શ્વેતપત્ર બહાર પાડો : કોંગ્રેસ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note