ચૂંટણી લક્ષી જાહેરાતોએ ભાજપ સરકારની ૨૨ વર્ષની નિષ્ફળતાનું એકરાર નામુ. : 12-10-2017
- ચૂંટણી નજીક આવતાં જ ગુજરાતના નાગરિકો છેલ્લા ૧૫ દિવસથી યાદ આવ્યા હોય તેમ ચૂંટણી લક્ષી જાહેરાતોએ ભાજપ સરકારની ૨૨ વર્ષની નિષ્ફળતાનું એકરાર નામુ.
- મોંઘુ શિક્ષણ, બેરોજગારી અને સરકારી નોકરીઓમાં મોટા પાયે કૌભાંડ, ભેદભાવ નિતીના લીધે ગુજરાતના તમામ સમાજના યુવાનોમાં આક્રોશ અને અજંપો.
- સ્વચ્છતા અભિયાનમાં કરોડો રૂપિયાની જાહેરાત, સાધન ખરીદી અને સફાઈ કામના નામે કોન્ટ્રાક્ટમાં મોટા પાયે ભાજપ શાસકો દ્વારા કૌભાંડ.
ચારે બાજુથી ઘેરાઈ ગયેલ, હતાશ, નિરાશ અને ભ્રષ્ટ ભાજપ સરકારને ચૂંટણી નજીક આવતાં જ ગુજરાતના નાગરિકો છેલ્લા ૧૫ દિવસથી યાદ આવ્યા હોય તેમ એક પછી એક ચૂંટણી લક્ષી જાહેરાતોએ ભાજપ સરકારની ૨૨ વર્ષની નિષ્ફળતાનું એકરાર નામુ હોવાનું જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો