ચૂંટણી પુરી થતાં જ ખેડૂતોને લોલીપોપ પૂરતી વિજળી અને યુરિયા નહીં મળતાં ખેડૂતોમાં ભભૂકતો રોષ : 10-01-2018
- ચૂંટણી પુરી થતાં જ ખેડૂતોને લોલીપોપ પૂરતી વિજળી અને યુરિયા નહીં મળતાં ખેડૂતોમાં ભભૂકતો રોષ
- બટાકામાં સબસીડીનો એકપણ રૂપિયો ૯ મહિને પણ નહીં ચૂકવનારા સરકાર ખેડૂતોનું શોષણ બંધ કરે : ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં જ ભાજપ સરકારે ખેતીવાડીમાં ૧૦ કલાકનાં બદલે ૮ કલાકથી પણ ઓછા સમય માટે અનિયમિત રીતે વિજળી આપતાં રવિ પાકનું વાવેતર કરનાર ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં અત્યારે યુરિયાની શોર્ટેજથી ખેડૂતોને ઘણાં લાંબા સમય સુધી યુરિયા ખાતર પણ નહીં મળતાં નિરાશા વ્યાપી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો