ચૂંટણી પહેલા કે ચૂંટણી બાદ કોઈપણ સંજોગોમાં કોંગ્રેસ આપ સાથે ગઠબંધન નહીં કરે : આલોક શર્મા : 03-11-2022

  • કોંગ્રેસ પક્ષ ૧૨૫ થી વધુ બેઠકો સાથે ગુજરાતમાં જનતાની સરકાર બનાવશે: આલોક શર્મા
  • ગુજરાતની જનતા આ વખતે ખુબ જ સચેત છે અને ફાસીવાદી – તકવાદી – તાનાશાહી ભાજપ સરકારને ઉખાડી ફેંકશે­: આલોક શર્મા

લોકશાહીના મહાપર્વ એવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એવા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ 125થી વધુ બેઠકો સાથે જનતાની સરકાર બનાવશે તેવા પરિવર્તન સંકલ્પ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેર થયેલી તારીખો અંગે પ્રતિક્રિયા આપતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તાશ્રી આલોક શર્માજી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HB PRESSNOTE_3-11-2022