ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોર તરીકે ઉમેદવારી : 08-12-

વિધાનસભા – ૨૦૧૭ ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોર તરીકે ઉમેદવારી નોંધાવનાર પાટણ જિલ્લામાંથી ૧૭-ચાણસ્મા બેઠક પર ઉમેદવારી કરનારશ્રી દિનેશ ઠાકોર કે જેઓ પ્રદેશ ડેલીગેટ છે તેઓને ૬ વર્ષ માટે તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ તેમજ કોંગ્રેસ  પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોર તરીકે ભાજપનો પ્રચાર કરતા શ્રી ભુપતસિંહ ચંદ્રસિંહ રાણા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સભ્ય અને શ્રી ઠાકરશી શિશા, પ્રમુખશ્રી લખતર તાલુકા કોંગ્રેસ સમિતિને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાની જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note