ચાર હજાર કરોડના મગફળી કૌભાંડમાં કેન્દ્ર અને રાજ્યના કૃષિ મંત્રી ચલક-ચલાણું રમવાનું બંધ કરે : 08-08-2018
- શાપર ગોડાઉનમાં આગ લાગ્યાને ૯૦ દિવસ કરતાં વધુ સમય થયો છતાં પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવેલ નથી ?
- વાઈરલ ઓડીયોમાં જે અધિકારી, સંસદસભ્ય, મંત્રી, ધારાસભ્યના નામનો ઉલ્લેખ કરાયો છે તે બાબતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે ?
- ચાર હજાર કરોડના મગફળી કૌભાંડમાં કેન્દ્ર અને રાજ્યના કૃષિ મંત્રી ચલક-ચલાણું રમવાનું બંધ કરે
શાપર ગોડાઉનમાં આગ લાગ્યાને ૯૦ દિવસ કરતાં વધુ સમય થયો છતાં પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવેલ નથી? વાઈરલ ઓડીયોમાં જે અધિકારી, સંસદસભ્ય, મંત્રી, ધારાસભ્યના નામનો ઉલ્લેખ કરાયો છે તે બાબતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી કેમ મૌન છે? ચાર હજાર કરોડના મગફળી કાંડની ન્યાયિક તપાસની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો