ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામમાં ૭૦ ટકા કોંગ્રેસ પક્ષ સમર્થિત સરપંચો અને સદસ્યોનો ભવ્ય વિજય. : 06-02-2018
- ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામમાં ૭૦ ટકા કોંગ્રેસ પક્ષ સમર્થિત સરપંચો અને સદસ્યોનો ભવ્ય વિજય.
- ભાજપ સરકારની ગ્રામ વિરોધી – ખેડૂત વિરોધી નિતીના કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રજાએ જાકારો આપ્યો.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ ગુજરાતમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજયી થયેલ સરપંચશ્રીઓ અને સદસ્યશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો