ગુરૂપૂર્ણિમાએ સાચી ગુરૂવંદના કરી ભાજપ સરકાર તમામ ગુરૂને ઈત્તર પ્રવૃત્તિમાંથી મુક્તિની ગુરૂદક્ષિણા આપે

  • ગુરૂપૂર્ણિમાએ સાચી ગુરૂવંદના કરી ભાજપ સરકાર તમામ ગુરૂને ઈત્તર પ્રવૃત્તિમાંથી મુક્તિની ગુરૂદક્ષિણા આપે
  • જાહેરમાં શૌચક્રિયાનાં ફોટા પાડવાનું શિક્ષકોને કામ સોંપનાર ભાજપ ગુરૂવંદના પણ કરી શકે તેમ નથીઃ ડૉ. હિમાંશુ પટેલ

ભાજપ દ્વારા રાજ્યનાં કેટલાંક સ્થળોએ યોજાયેલાં ગુરૂ પૂજનાં કાર્યક્રમને હાસ્યાસ્પદ અને નૌટંકી ગણાવતાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ભાજપનાં રાજમાં ગુરૂવંદનાની જગ્યાએ શિક્ષણ – જ્ઞાન પિરસતા ગુરૂઓને ઈત્તર – રાજકીય પ્રવૃત્તિઓ દ્વારા મજૂરી કરાવવા ઉપરાંત ધર્મગુરૂઓનો રાજકીય ઉપયોગ કરી દયનીય હાલત બનાવી દીધી છે. ત્યારે આજે ગુરૂપૂર્ણિમાએ તમામ શિક્ષકોને શિક્ષણ સિવાયની તમામ ઈત્તર પ્રવૃત્તિઓમાંથી મુક્ત કરવાની ગુરૂદક્ષિણા આપવી જોઈએ.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note