ગુણોત્સવમાં ૮૩,૬૬૫ શાળાઓમાંથી માત્ર ૮.૪૮ ટકા શાળાઓ જ પુરતી સુવિધાઓ : 03-01-2016
ગુજરાતમાં ગુણોત્સવ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કાર્ય પછી વાસ્તવિક રીતે શાળાઓમાં શિક્ષાનું સ્તર, શિક્ષકો, શૈક્ષણિક સુવિધાઓ અને પાયાની સુવિધાઓ અંગે શિક્ષણ વિભાગ નીતિ ઘડતર કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુણોત્સવમાં ૮૩,૬૬૫ શાળાઓમાંથી માત્ર ૮.૪૮ ટકા શાળાઓ જ પુરતી સુવિધાઓ, ગુણવત્તાવાળું શિક્ષણ આપી રહી હોવાનું સરકારે સ્વીકાર્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો