ગુજરાત સરકારે સરકારી વીજ મથકો બંધ કરીને ખાનગી વીજ કંપનીઓ પાસેથી ઉંચા દરે વીજ ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર. : 03-03-2019

  • ગુજરાત સરકારે સરકારી વીજ મથકો બંધ કરીને ખાનગી વીજ કંપનીઓ પાસેથી ઉંચા દરે વીજ ખરીદીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર.
  • સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને અદાણી, એસ્સાર અને ટાટા પાવર જેવી ખાનગી કંપનીઓ પાસેથી ૭૦,૭૧૫ કરોડોની જંગી વીજખરીદી કરીને તગડી લૂંટ ચલાવી.
  • ખાનગી કંપનીઓ પાસેથી વીજ ખરીદીના કરાર રદ કરીને સરકારી એકમો પુર્ણ સમય-પુરા લોડ ફેકટરથી ચલાવીને રાજયના ૧.૪૦ કરોડ વીજ વપરાશકર્તાઓને મોઘાં વીજ બિલમાંથી મુકિત આપવા કોંગ્રેસ પક્ષની માંગ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note