ગુજરાત સરકારનો ‘બેટી બચાવો’નો નારો માત્ર કાગળ ઉપર. : 23-12-2022
- ગુજરાત રાજ્યમાં રોજના સરેરાશ પાંચ દુષ્કર્મ – અમદાવાદમાં બે દુષ્કર્મ.
- ગુજરાત રાજ્યમાં 100માંથી 79 બળાત્કારના આરોપી છુટી જાય છે.
- સમગ્ર દેશમાં 18 વર્ષથી નાની ઉંમરની દિકરી ઉપરના દુષ્કર્મમાં અમદાવાદ પાંચમાં ક્રમે.
આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોને સંબોધન કરતા પ્રદેશ પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવડિયા એ મહિલા સુરક્ષાને માત્ર ” બેટી બચાઓ” ના નારા ઉપર સીમિત કરતી ગુજરાત સરકાર મહિલા ઉપર બનતા ગુન્હાઓ માં સરકાર નિષ્ફળ ગયી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો