ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ૧૨૫ થી વધુ બેઠક : 07-09-2022

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ૧૨૫ થી વધુ બેઠક સાથે જવલંત વિજય મેળવવાના સંકલ્પ સાથે ચૂંટણી લક્ષી કાર્યક્રમોની શરૂઆત આદરણીયશ્રી રાહુલ ગાંધીજીએ કરાવ્યા બાદ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટી ની અગત્યની બેઠક યોજાઈ હતી તેમાં લેવાયેલા નિર્ણયો – સૂચનોની વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, પરિવર્તન સંકલ્પ સંમેલનની ભવ્ય સફળતા બાદ કોંગ્રેસ પક્ષ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારી પસંદગી માટેના માપદંડ સહિતના જુદા જુદા સુચનો માટે પ્રદેશ સ્ક્રીનીંગ કમીટીની વિશેષ બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે યોજાઈ હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESSNOTE on 7-9-2022