ગુજરાત વિધાનસભા આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીમાં મતદારો… : 02-11-2020
ગુજરાત વિધાનસભા આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીમાં મતદારો મતના અધિકારનો ઉપયોગ કરીને પક્ષપલ્ટુ – પ્રજાદ્રોહ – પક્ષદ્રોહ કરનારને સબક શિખવાડશે. તેવો વિશ્વાસ વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપાની ભ્રષ્ટ નીતિ, સત્તા લોલુપતાના કારણે આઠેય બેઠકો પર પેટા ચૂંટણી આવી. ભાજપાની જનવિરોધી, ખેડૂત વિરોધી, યુવા વિરોધી નિતિના કારણે ગુજરાતના મતદારોમાં ભારોભાર આક્રોશ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો