ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પસંદગી માટે : 31-10-2017

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પસંદગી માટે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા નિમાયેલ સ્ક્રીનીંગ કમિટીના અધ્યક્ષ શ્રી બાલાસાહેબ થોરાટના અધ્યક્ષ સ્થાને અને સ્ક્રીનીંગ કમિટીના સભ્યો શ્રી અજય લલ્લુ, શ્રી ગીરીશ ચાંડોકર, શ્રી મિનાક્ષી નટરાજન ની ઉપસ્થિતિમાં તા. ૩/૧૧/૨૦૧૭, ૪/૧૧/૨૦૧૭ ને ૫/૧૧/૨૦૧૭  એમ ત્રણ દિવસ માટે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે મળશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note