ગુજરાત રાજયના ખેડુતો સરકારી સમસ્યાન : 17-10-2017
- ગુજરાતની કૃષિ યુનિવર્સીટીઓના વૈજ્ઞાનિકો સરકારી સમસ્યાના અને ખેડૂતો સરકારના મલિન ઇરાદાઓના પરિઘમા …
ગુજરાત સરકાર રાજ્યમા ખેડુતની દરિદ્રતા અને પરિસ્થિતિ બાબતે પીડા શબ્દોમા કાઢી પોતે ખેડુતોના એક માત્ર હામી છે તેવો દેખાવ કરવામા કાઇ બાકી રાખતા નથી.ખરેખર જુ’વો તો રાજ્યના ખેડૂતોની ખેતીની સમસ્યાઓથી નથી પિડાતા તેના કરતા વધુ આજની શાસક વ્યવસ્થા અને વહીવટી અણઆવડત વધુ પીડાય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો