ગુજરાત યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખશ્રી વિશ્વનાથસિંહ વાઘેલાનો પદગ્રહણ સમારોહ : 11-01-2022
- ગુજરાત યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખશ્રી વિશ્વનાથસિંહ વાઘેલાનો તા. ૧૨-૧-૨૦૨૨ના રોજ બપોરે ૧-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પદગ્રહણ સમારોહ યોજાશે.
પદગ્રહણ સમારોહના મુખ્ય મહેમાન યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખશ્રી બી.વી. શ્રીનિવાસ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિકભાઈ પટેલ, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી અમિતભાઈ ચાવડા અને પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, રાજ્ય સભાના સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ, સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખશ્રી લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસ સોશિયલ મીડીયાના પ્રમુખશ્રી રોહન ગુપ્તા, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રીશ્રી દિપકભાઈ બાબરીયા હાજેર રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો