ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ચાલતા વિવિધ સેન્ટરો/કોલેજો અમદાવાદ બોપલ ખાતે.. : 27-07-2016

ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ચાલતા વિવિધ સેન્ટરો/કોલેજો અમદાવાદ બોપલ ખાતે આવેલ પારુલ યુનીવર્સીટી કેમ્પસને માન્યતા મળી છે કે નહિ તેવી વિગતો આર.ટી.આઈ. હેઠળ એન.એસ.યુ.આઈના પ્રવક્તાશ્રી ભાવિક સોલંકી દ્વારા માંગવામાં આવી હતી. આર.ટી.આઈના જવાબમાં અનેક ચોકવનારી વિગતો જાહેર થઇ છે જેમાં બોપલ કેમ્પસમાં આવેલી અમદવાદ હોમ્યોપેથીક કોલેજ, અમદાવાદ ફીજ્યોથેરાપી અને ફેકલ્ટી ઓફ એપ્લાઈડ સાયન્સીસ (બી.એસ.સી.) પ્રોગ્રામ આ ત્રણ કોર્સને ગુજરાત યુનીવર્સીટીએ જોડાણ/માન્યતા ધરાવતી નથી. સાથો સાથ ગુરુકુળ રોડ પાસે આવેલી ફેસન ડીઝાઇન ઇન્સ્ટીટ્યુટ અને ઉસ્માન પુરા ખાતે આવેલ એશિયા પૈસેફિક કેમ્પસને યુનીવર્સીટીએ જોડાણ/માન્યતા આપેલ નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note