ગુજરાત મેરીટાઈમ બોર્ડના પોરબંદર ખાતેના ગોડાઉનમાં અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જનતા રેડ : 10-08-2018

  • ગુજરાત મેરીટાઈમ બોર્ડના પોરબંદર ખાતેના ગોડાઉનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા જનતા રેડ, મીડિયાના પ્રતિનિધીઓને સાથે રાખ્યાં
  • ગોડાઉનમાં ધૂળ, ઢેફાં, રેતી સાથે છૂટી/લુઝ મગફળીના ઢગલા મળી આવ્યા
  • બારદાન/ગુણીમાં મગફળી હોવી જોઈએ, પરંતુ છૂટી મગફળી મળી આવી
  • બારદાન વાંકે મગફળી ખરીદવામાં આવતી નહોતી ને જનતા રેડમાં બારદાનના ઢગલા મળી આવ્યા
  • ગોડાઉન ઉપર ખુલ્લું, પાછલા બારણે પણ ખુલ્લું મળી આવ્યું

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note