ગુજરાત પ્રદેશ સેવાદળની કારોબારીની બેઠક : 07-06-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ સેવાદળની કારોબારીની બેઠકમાં ઉપસ્થિત અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી લાલજીભાઈ દેસાઈ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના સંગઠનમાં મોટા પાયે ફેરફાર આવી રહ્યા છે. વક્ત છે બદલાવ ના નારા સાથે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ સંગઠનમાં તાલુકા કક્ષાથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી નવા લોકોને તક મળે અને કામ આધારિત પદ મળે તે દિશામાં કરેલી શરૂઆતને સેવાદળે જીલી લીધી છે. કોંગ્રેસ પક્ષ સેવાદળ અગ્રીમ સંગઠન છે. સેવાદળના સૈનિકો કોંગ્રેસ પક્ષમાં અલગથી સ્થાન ધરાવે છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note