ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક : 10-06-2018
- આજ રોજ તા. ૧૦/૦૬/૨૦૧૮ રવિવારે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ હતી.
- પ્રદેશ પ્રમુખ શ્રી અમીત ચાવડા તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાતના પ્રભારી શ્રી મોહંતીજીએ માર્ગદર્શન આપ્યું.
- આવનારા ત્રણ મહિનાની કામગીરીનો રોડ મેપ તૈયાર થયો.
- પાટણના સાંસદ લીલાધર વાઘેલાના પૌત્ર અને ભાજપના આગેવાન અજયભાઈ વાઘેલા તેમની ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા
.પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો