ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ બેઠક
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની બેઠક મળી હતી જેમાં એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી ગુલાબસિંહ રાજપૂત તેમજ વરિષ્ઠ આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું