ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સમિતિમાં પ્રદેશ કક્ષાએ નિમણુંક
ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી અમરીન્દરસિંહ રાજા વડીંગ ની મંજુરીથી પંચાયતી રાજ અને મહાનગરોમાં ચૂંટાયેલા સભ્યોની ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સમિતિમાં પ્રદેશ કક્ષાએ નિમણુંક કરવામાં આવે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો