ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર : 19-01-2023
- આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં ૩૨ ટકાનો ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી : આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં ઘટાડાનો લાભ સત્વરે નાગરિકોને આપવામાં આવે.
- ક્રુડ ઓઈલના સતત ભાવ ઘટાડોમાં ભાજપ સરકાર પોતાની તિજોરી ભરવામાં મસ્ત અને દેશની જનતા ત્રસ્ત
આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં ૩૨ ઘટાડો છતાં પેટ્રોલ – ડીઝલ – સીએનજીમાં અસહ્ય ભાવ વધારાએ લોકોની કમર તોડી નાખી છે. ‘અચ્છે દિન’નાં વાયદા અને વચન આપનાર ભાજપએ દેશ અને ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે, તેવા આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો