ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર : 12-01-2023
- આવનારી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રભારીઓની નિમણુંક. : શ્રી જગદીશ ઠાકોર
- નિમણુંક પામેલ પ્રભારીશ્રીઓ સ્થાનિક સંગઠન સાથે તાલમેલ કરી ઉમેદવારની ચયન પ્રક્રિયા હાથ ધરશે. : શ્રી જગદીશ ઠાકોર
- નગરપાલિકાઓમાં દરેક ફ્રન્ટલ, સેલ, ડીપાર્ટમેંટ તથા સ્થાનિક સંગઠન સાથે મળી પ્રભારીશ્રી “હાથ સે હાથ જોડો” પદયાત્રાનું સંકલન હાથ ધરશે. : શ્રી જગદીશ ઠાકોર
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો