ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલની ઓપન ચેલેન્જ : 07-12-2022
- વિધાનસભા ચૂંટણી 2022 ના 182 સીટોના સચોટ પરિણામની આગાહી કરનારને રૂ. 5,51,000 નું ઇનામ
- ભારતમાં ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલના નામે પરસેપ્શન બનાવવાનું મોટું ષડયંત્રઃ શ્રી હેમાંગ રાવલ
2017માં એકપણ ઓપીનિયન પોલ દ્વારા સચોટ આગાહી કરવામાં આવી ન હતી, 112 થી 130 , 99 થી 120 એવી આગાહી એ જ એમને પોતાને પોતાના પોલમાં ભરોસો નથી એ સાબિત થાય છે. પોલ મોટા ઉપાડે બતાવનારા એના સેમ્પલ સાઈઝ કે એના ડેટા વિશે કોઈ સચોટ માહિતી પણ આપતા નથી હોતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો