ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરની અખબારી યાદી : 01-12-2022
- ગુજરાતની પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવ્યો તે બદલ દરેક ગુજરાતના મતદાતાઓનો કોંગ્રેસ પક્ષ વતી ખૂબ ખૂબ આભારઃ શ્રી જગદીશ ઠાકોર
- ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. રાહુલ ગાંધી દ્વારા અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરાં કરવામાં આવશેઃ શ્રી જગદીશ ઠાકોર
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો