ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે આયોજીત સંયુક્ત પ્રેસવાર્તા : 22-11-2022

  • શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા જાહેરાત કરવામાં આવેલ નોકરીઓ બાબતે સરકાર શ્વેતપત્ર બહાર પાડેઃ આલોક શર્મા.
  • જે લોકોએ કિસાન આંદોલન કરીને કિસાનોના હક્ક માટેની લડાઈ લડી હતી તેમને નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં હોય ત્યારે હોમ એરેસ્ટ અને ડીટેઈન કરવામાં આવી રહ્યાં છેઃ પાલ આંબલીયા.
  • આમ આદમી પાર્ટીના અસારવા વિધાનસભાના યુવા આગેવાન શ્રી ઉદય રોય તેમના ૫૦ કાર્યકર – સમર્થકો સાથે કોંગ્રેસની વિચારધારા સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR PRESS_22-11-2022