ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત “પ્રદેશ મીડિયા વર્કશોપ 2022” : 26-09-2022
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત “પ્રદેશ મીડિયા વર્કશોપ 2022”માં સમગ્ર ગુજરાતમાંથી આવેલા વકતા, પ્રવક્તા અને મીડિયા પેનાલીસ્ટઓને માર્ગદર્શન આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી એઆઇસીસીના મહામંત્રી, કોમ્યુનિકેશન ડીપાર્ટમેન્ટના ઇન્ચાર્જશ્રી જયરામ રમેશએ જણાવ્યું હતું કે લોકો સુધી જનસંપર્ક સ્થાપવા આપ સૌ મહત્વની કડી છો. લોકો સાથે 24×7 સતત એક્ટીવ રહી જોડાયેલા રહેવું એ કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિનું કામ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો