ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લીગલ એન્ડ હ્યુમન રાઈટસ સેલના પ્રદેશ માળખાની યાદી : 03-09-2015
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લીગલ એન્ડ હ્યુમન રાઈટસ સેલના ચેરમેન તથા હાઈકોર્ટના સીનીયર એડવોકેટશ્રી બાબુ માંગુકીયાએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ લીગલ એન્ડ હ્યુમન રાઈટસ સેલના પ્રદેશ માળખાની યાદી જાહેર કરેલ છે. જેમાં તેમણે સમગ્ર રાજ્યના દરેક ઝોનમાંથી અલગ અલગ જ્ઞાતિના કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે સંકળાયેલ એડવોકેટશ્રીઓને પ્રદેશના માળખામાં પ્રતિનિધિત્વ આપવાનો સકારાત્મક પ્રયત્ન કરેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો