ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી : 15-08-2022
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે ધ્વજવંદન કરી સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ આપી.
- રાષ્ટ્રધ્વજને અસ્વિકાર કરનારાઓને આજે રાષ્ટ્રધ્વજને સલામી આપવી પડે એજ વિચારધારાની જીત છે : શ્રી જગદીશ ઠાકોર
આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ધ્વજવંદન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો