ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા નું નવું માળખું જાહેર : 27-03-2022

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા નું નવું માળખું જાહેર
  • ગુજરાતના અલગ અલગ ઝોનમાંથી ૧૫૦ થી વધારે જેટલા કાર્યકર્તાઓને અપાયુ સ્થાન
  • તમામ જિલ્લાઓ અને શહેરો ના પ્રમુખોની પણ થઇ નિમણુંક
  • ૧૫ ઉપપ્રમુખ, ૩૦ મહામંત્રી, ૪૪ મંત્રી તથા ૬૦ એક્ઝીક્યૂટીવ કમિટી મેમ્બર જાહેર કરવામાં આવ્યા
  • આગામી સમય માં કોંગ્રેસ પક્ષ ની વિચારધારા જન જન સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા નું નવું માળખું જાહેર

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note