ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા સેવાલક્ષી અને સમાજલક્ષી અભિગમ : 05-03-2022
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા સેવાલક્ષી અને સમાજલક્ષી અભિગમ દાખવીને તેઓની શુભેચ્છા મુલાકાતે આવતા સાથીઓ પુષ્પગુચ્છની બદલે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે પ્રોત્સાહિત થાય તેવા નોટબુક, પુસ્તક, સ્ટેશનરી તેમજ અન્ય વસ્તુ શુભકામના સ્વરૂપે આપે તેવો પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોરે વિનમ્ર અનુરોધ કરેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો