ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘‘સભ્યપદ નોંધણી અભિયાન’’ : 09-02-2022
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા‘‘સભ્યપદ નોંધણી અભિયાન’’
- સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન ડીઝીટલ તથા ઓફલાઈન ફીઝીકલ સદસ્યતા નોંધવામાં આવશે.
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા સભ્ય નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સભ્ય નોંધણીને આધારે સંગઠનની ચૂંટણી યોજાશે. આ મેમ્બરશીપ ડ્રાઈવનો લક્ષ્ય માત્ર સંગઠનની ચૂંટણી પુરતો નથી પરંતુ આવનારી વિધાનસભાની ચૂંટણી મુખ્ય લક્ષ્ય રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો