ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરિત “કાલ્પનિક વિધાનસભા” – રાજકોટ

રાજ્યની ભાજપ સરકારના આ અત્યંત ગંભીર અને ગુનાહિત છબરડા સામે વિરોધ વ્યક્ત કરવા હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે “કાલ્પનિક વિધાનસભા” યોજી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતાશ્રી પરેશભાઈ ધાનાણી, કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિકભાઈ પટેલ, પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સહ પ્રભારીશ્રી જીતેન્દ્ર બઘેલજી, યુવક કોંગ્રેસના પ્રમુખશ્રી વિશ્વજીતસિંહ વાઘેલા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને માનનીય ધારાસભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો, સ્થાનિકો ઉપસ્થિતિ રહ્યા હતા.

https://www.youtube.com/watch?v=jjJEQ403QK4