ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રકાર… : 27-11-2020

  • ત્રણ મહિનામાં હોસ્પીટલોમાં આગના સાત બનાવોમાં ૧૩ દર્દીઓએ જીવ ગુમાવ્યા.
  • દરેક દુર્ઘટના પછી સરકાર દ્વારા તપાસના આદેશ ફક્ત કાગળ ઉપર, એકપણ ઘટનાનો અહેવાલ હજુસુધી જાહેર થયો નથી.
  • રાજકોટની ઉદય શીવાનંદ હોસ્પીટલને ભાડે લઈને કોવીડ સેન્ટર ચલાવનાર સંચાલકો ભાજપા સરકારના સાથીદારો છે ત્યારે સમગ્ર દુર્ઘટનામાં સત્ય શું તપાસમાં સામે આવશે? શું અગાઉની દુર્ઘટનાની જેમજ માનવજીંદગીનો ભોગ લેનાર જવાબદારો સામે તપાસ સંકેલી લેવાશે ?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

27-11-2020