ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે, : 17-06-2020

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચિત્રા મોક્ષમંદિર પાસે જી.આઈ.ડી.સીમાં આર.સી.સી બોક્ષ ડ્રેઇન બનાવવાના કામમાં થતી ગેરરીતિ અને હલકી ગુણવતાવાળા થતા કામ અટકાવીને પગલા ભરવા અગેની રજુઆત કલેક્ટરશ્રી, ભાવનગર મહાનગર પાલિકાને કરવામાં આવી છે.  શ્રી મનહરભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા કામમાં સિમેન્ટ,લોખંડ,રેતી હલકી ગુણવતાનું વાપરવામાં આવતું હોય તેવું જણાય આવે છે અને વર્ક ઓર્ડરના નિયમ મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા કામ થતુ નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note