ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ : 09-01-2020
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને એક પત્ર લખી રાજ્યની સાંપ્રત પરિસ્થિતિ અંગે ધ્યાન દોરવા અને ખેડૂતોના પ્રશ્નો અંગે સંવાદ કરવા તથા આવેદનપત્ર આપવા માટે સમય માંગ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો