ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તથા પાંચ જીલ્લાના પ્રમુખશ્રીઓને સત્તાવાર મંજુરી : 30-07-2015

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માળખાના ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી તથા પાંચ જીલ્લાના પ્રમુખશ્રીઓને સત્તાવાર મંજુરી આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ, મહામંત્રી, પ્રવક્તા, મંત્રી, કારોબારી સભ્ય તથા  વિવિધ જીલ્લાના પ્રમુખો સહિતના પદાધિકારીઓનું માળખું જાહેર થયેલ હતું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note