ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે સોશિયલ મીડિયા ડિપાર્ટમેંટ દ્વારા કારોબારી – સ્નેહ મિલન યોજાયુ : 01-12-2018

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે સોશિયલ મીડિયા ડિપાર્ટમેંટ દ્વારા કારોબારી – સ્નેહ મિલન યોજાયુ
  • સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટના ગુજરાત ભરમાંથી આવેલ એક્ઝીક્યુટીવ કમિટી મેમ્બર્સની રાજીવગાંધી ભવન ખાતે મહત્વની મીટીંગ
  • સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટના લોગો સાથે પોસ્ટલ સ્ટેમ્પનું વિમોચન
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી સાથે જોડાવવા બાર કોડનું અનાવરણ
  • સોશિયલ મીડિયાનું સમાજસેવામાં મહત્વનું યોગદાન છે – રૂચિરા ચતુર્વેદી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ – સોશિયલ મીડિયા ડીપાર્ટમેન્ટ દ્વારા પ્રશસનીયપહેલ કરી રાજીવ ગાંધી ભવન ખાતે નિમિતે કારોબારી સ્નેહ મિલન દરમિયાન ખાસ ગેસ્ટ લેકચર સીરીઝનું આયોજન  કરવામાં આવ્યું હતું.આ AICC થી ખાસ પધારેલા કુ. રુચિરા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા અને એનો સકારાત્મક ઉપયોગ વિષય ઉપર મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note