ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી દલસુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું.. : 29-07-2015

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેનશ્રી દલસુખભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના લીધે થયેલ તારાજીને લીધે તા. ૦૧/૦૮/૨૦૧૫, શનિવારના રોજ યોજાનાર મીટીંગ રદ્દ કરેલ છે. અતિવૃષ્ટિના લીધે ઘણા જીલ્લાઓના નાગરિકો, પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે અને ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આવી પરિસ્થિતિમાં લોકોને સહાયરૂપ થવું એ માનવધર્મ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note