ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી : 29 -05-2017
લક્ષ્ય ૨૦૧૭ નવસર્જન ગુજરાતના ભાગરૂપે તા. ૩૦, ૩૧ અને ૧ લી જૂન ત્રણ દિવસ અમરેલી, ભાવનગર અને રાજકોટ વિધાનસભા પ્રમાણે જિલ્લાના આગેવાનો, દાવેદારો-બૂથ સમિતિના સભ્યો-તમામ ફ્રન્ટલ /સેલના હોદ્દેદારો, કાર્યકરો, જિલ્લા / તાલુકા પંચયાત / નગરપાલિકા લડેલા તમામ સભ્યો, સરપંચશ્રીઓ અને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, સહકારી આગેવાનો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને માર્ગ દર્શન આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો