ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની “વિસ્તૃત કારોબારી” બેઠક ૧૦મી મે, ૨૦૧૭

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક ૧૦મી મે, ૨૦૧૭ બુધવારના રોજ અમદાવાદ ખાતે મળનાર છે. એસ.જી.હાઈવે, રાજપથ ક્લબની પાછળ આવેલ મ્યુનીસીપલ કોર્પોરેશનના ઓડીટોરીયમમાં પ્રદેશ પ્રમુખ માનનીયશ્રી ભરતસિંહ સોલંકીના પ્રમુખસ્થાને મળનાર આ કારોબારી બેઠકમાં એ.આઈ.સી.સી.ના મહામંત્રી, કેન્દ્રના પૂર્વ મંત્રી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના પ્રભારી માનનીયશ્રી અશોક ગેહલોતજી તેમજ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનનીયશ્રી શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note