ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને શિક્ષણ સમિતિના : 15-03-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને શિક્ષણ સમિતિના સભ્યશ્રી ઇલ્યાસ કુરેશી દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે એવી શુભેછા પાઠવવા પેન અને ગુલાબના ફૂલ આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં રાહે ખેર સ્કુલના ડાયરેક્ટર શ્રી સુબામીયા કાદરી, મુબીન કાદરી, કોર્પોરેટર શાહનવાજ શેખ, રઝીયા સૈયદ, જમીલ સૈયદ અને અતીક સૈયદ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા મદદ કરેલ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો