ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને : 12-10-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો સર્વશ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, શ્રી શક્તિસિંહ ગોહિલ, શ્રી મધુસૂદનભાઈ મિસ્ત્રી, શ્રી ઈરશાદ બેગ મિરઝા, શ્રી દિપકભાઈ બાબરીયા, ડૉ. પ્રભાબેન તાવીયાડ, શ્રી ખુરશીદભાઈ સૈયદ સહિતની ઉપસ્થિતીમાં અગત્યની બેઠકમાં પક્ષના સંગઠન, આગામી સમયના કાર્યક્રમોના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note