ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની સુચના અનુસાર ધારાસભ્ય સર્વ : 06-09-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની સુચના અનુસાર ધારાસભ્ય સર્વ શ્રી શૈલેષ પરમાર, શ્રી મણીભાઈ વાઘેલા, શ્રી રમેશ ચાવડા અને પી. કે. વાલેરા સહિત આગેવાનો એક પ્રતિનિધી મંડળ આજ રોજ કાંસા ગામ તા. વિસનગર જિ. મહેસાણામાં ૧૪ વર્ષની દલિત વિદ્યાર્થીની ઉપર શાળાના એક શિક્ષક દ્વારા બળાત્કાર ગુજરાવામાં આવ્યો હતો જે સંદર્ભે  પિડીતા અને તેના પરિવારજનોને મળ્યા હતા. પોલીસ અધિકારી અને સમાજ કલ્યાણ અધિકારી સ્થળ ઉપર જ રૂબરૂ બોલાવી પીડીતાને ન્યાય અપાવવા કાર્યવાહી કરવા સાથ સહકાર આપવા માંગણી કરી. ત્વરિત કાર્યવાહી કરવા અને પરિવારને પુરતુ પોલીસ રક્ષણ આપવાની માંગણી કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note